રોગાન કલા – આશીષ કંસારાની પરંપરાગત રોગાન ચિત્રકળા
આશીષ કંસારા રોગાન કલા ના કલાકાર છે. તેઓ સદીઓ જૂની કલા ના માસ્ટર કલાકાર છે. આશિષ કંસારા એ કોરોના પછી આ કલા ને જીવત રાખવા, આ કલા શીખવવાનું શરૂ કર્યું. કોલેજ ના સ્ટુડન્ટ અને સ્કૂલ ના વિદ્યાર્થી ને. યુનિવર્સિટી માં જઈ ને વર્કશોપ પણ લેવા નું ચાલુ કરીયુ. આજે આશીષ કંસારા સાથે ૨૩ થી ૨૫ બહેનો કામ કરે છે.
આશીષ કંસારા રોગાન કલા ના ઓથોરાઇઝ્ડ યુઝર છે. ગવર્મેન્ટ ઓફ ઇંડિયા દ્વારા આ સર્ટિફિકેટ અપાય છે.
રોગાન કલા – આશીષ કંસારાની પરંપરાગત રોગાન ચિત્રકળા Read More »